Standard 10 Science and Technology MCQ Chapter 01

      Comments Off on Standard 10 Science and Technology MCQ Chapter 01

Standard 10 Science MCQ Chapter 01 question list for imminent board examination. The list contains 100 best MCQ from chapter 01. It’s given with answer which is very useful for exam preparation.Standard 10 Science MCQ Chapter 01

Best Question list Standard 10 Science MCQ Chapter 01

std-10-science-chapter-01

Please read our other related topics. we are going to update and adding new exam oriented material and content for you. Refer our chapter-wise MCQ practice test paper  Also, share our website with your friends.

After preparing chapter question you can check your knowledge here

Just Conduct a practice test of Scinece MCQ Chapter 1.

 Std 10 Science MCQ Quiz

  • No. of question: 25 (1 Mark Each)
  • Test Time: 5:00 Min.
  • Instant Result With Solution

0%
162

Std 10 Science chapter 1 Quiz

1 / 25

કઈ જાતિના લોકો હેર –ડાઈની બનાવટ માં સૂક્ષ્મ નેને-કણનો ઉપયોગ કરતાં હતા?

2 / 25

જિયોડેસિક ડોમ નું બંધારણ કોના જેવું છે?

3 / 25

નેનો-ટુયબમાંથી પસાર થતો વિધુત પ્રવાહ કોપર ધાતુમાથી પસાર કરી શકતા પ્રવાહ કરતાં કેટલા ગણો વધારે હોય છે ?

4 / 25

કાર્બન નેનો –ટ્યુબ એક છેડે થી જોડ્યા વગર ના............. નું લંબાયેલા નળાકીય સ્વરૂપ છે ?

5 / 25

જેમ પદાર્થ ની સપાટી મોટી તેમ તેની રાસાયણિક પ્રક્રિયા કેવી હોય છે?

6 / 25

ક્યાં પ્રકાર ની નેનો –ટ્યુબ માં જુદા જુદા વ્યાસ વાળી અનેક ઍક કેન્દ્રિય નેનો- ટ્યુબ આવેલી હોય છે ?

7 / 25

SWNT નો બલ્ક મોડ્યુલસ શેના કરતાં વધારે છે?

8 / 25

હાઈડ્રોજન પરમાણુ નો વ્યાસ કેટલા nm હોય છે ?

9 / 25

ગોલિય ફુંલરિનને શું કહે છે?

10 / 25

કાર્બનનું નવું શોધાયેલ સ્વરૂપ ક્યૂ છે?

11 / 25

બકીબોલ્સ ની યાત્રિક તાકત કેટલી હોય છે?

12 / 25

ફૂલરીન્સ નું અસિત્વ કુદરતી રીતે ક્યાં જોવા મળે છે ?

13 / 25

સિંગલ વોલ્ડ નેનો –ટ્યુબ માં કેટલા સિલિન્ડર હોય છે ?

14 / 25

નેનો –ડ્રગ નો ઉપયોગ કરી કેન્સર ગ્રસ્ત કોષો ને ક્યાં કિરણો વડે ઉતેજીત કરી નાશ કરી શકશે ?

15 / 25

નેનો ટેક્નોલોજી નો ઉપયોગ નીચેના માથી ક્યાં ક્ષેત્રે કરી શકાશે?

16 / 25

નેનો એ _________ ભાષાનો શબ્દ છે.

17 / 25

SWNT નો આકાર કેવો હોય છે?

18 / 25

ઇ કોલાઈ બેક્ટેરિયા નું કદ કેટલું છે?

19 / 25

માનવી ના વાળ નો વ્યાસ કેટલો છે?

20 / 25

ફુલરઇટ્સ ને અલ્ટ્રાહાર્ડ ફુલરઇટ્સ કહે છે .કારણકે .............

21 / 25

1 micron =...........nm

22 / 25

નેનો –ટેક્નોલૉજી શબ્દનો પ્રથમ વખત પ્રયોગ કયા વૈજ્ઞાનિકે  કર્યો હતો ?

23 / 25

કાર્બન એ ક્યાં ઘટકો ના જટિલ બંધારણ સ્વરૂપે જોવા મળે છે?

24 / 25

નીચેના માંથી કોનું કદ માઇક્રોમીટર માં લખાય છે?

25 / 25

ફૂલરિન માં પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા કેટલા પરમાણુ ઓ સાથે જોડાય છે?

Your score is

The average score is 32%

0%

Also View Related : Available More Learning Material for your Reference 

Share it